By sarthi support

બુધવાર, 26 ફેબ્રુઆરી, 2020

Std 12 itihas march 2020 board paper solution and model test




રાષ્ટ્રીય અભિલેખાગાર કયાં આવેલું છે
 મુંબઈ
 કોલકાતા
દિલ્હી
ચેન્નઈ

 સુરેન્દ્રનાથ સેને મહાવિદ્રોહ અંગે ક્યુ પુસ્તક લખ્યું.
અઢારસો સત્તાવન
મહાવિગ્રહ
મહાસંગ્રામ
વિપ્લવ

ભારતીય વિદ્યાભવન ગ્રંથ શ્રેણી ના ના સંપાદક કોણ હતા
એસ  એન. એન.
જવાહરલાલ નહેરુ
આર. સી. મજમુદાર
જદુનાથ સરકાર

ઇ.સ. 1857 ના મહાસંગ્રામ પર સંશોધન કરનાર ગુજરાતી ઇતિહાસકાર કોણ હતા
મગનલાલ વખતચંદ
રમણલાલ ધારૈયા
દેવેન્દ્ર ભટ્ટ્
મકરંદ મહેતા

ગાંધીજીનો અક્ષરદેહ પ્રકાશિત કરનાર પ્રકાશ જણાવો
દિલ્હી યુનિવર્સિટી
રાજ્ય અભિલેખાગાર
નવજીવન પ્રકાશન
 ગુજરાત યુનિવર્સિટી

વાસ્કો દ ગામા ભારતમાં ક્યારે આવ્યો ક્યારે આવ્યો ભારતમાં ક્યારે આવ્યો ક્યારે આવ્યો ગામા ભારતમાં ક્યારે આવ્યો ક્યારે આવ્યો ભારતમાં ક્યારે આવ્યો ક્યારે આવ્યો
1498
1600
1757
1857

ભારતનું પ્રથમ વર્તમાનપત્ર એટલે......
બેંગોલ ગેજેટ
 મરાઠા
 ન્યૂ ઇન્ડિયા
 જય હિન્દ હિન્દ

ભારતમાં બ્રિટિશ તાજનું શાસન ક્યારથી શરૂ થયું
1600
1757
1857
1900

નીચે પૈકી કયું પુસ્તક ગાંધીજીનું નથી
ગાંધીજીનો અક્ષર દેહ
સત્યના પ્રયોગો
 મહાદેવભાઈની ડાયરી
 મારા અનુભવો
5



ADS 1

વધુ મટિરિયલ મેળવવા નીચે ક્લિક કરવું

વિધાર્થીઓ માટે

WHATSAPP

gifs website

Popular Posts

લેબલ્સ