By sarthi support

રવિવાર, 1 ઑગસ્ટ, 2021

What are the documents needed to get admission to a degree college? | કોલેજમાં પ્રવેશ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ ?

 કોલેજમાં પ્રવેશ લેવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ જોઈશે 

What are the documents needed to get admission to a degree college? | કોલેજમાં પ્રવેશ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ ? 


  1. ધોરણ 10 ની માર્કશીટ 
  2. ટ્રાયલ સર્ટિફિકેટ ધોરણ ૧૦
  3. ધોરણ 12  ની માર્કશીટ 
  4. ટ્રાયલ સર્ટિફિકેટ ધોરણ 12 
  5. LC (સ્કૂલ લિવિંગ સર્ટીફીકેટ)
  6. જાતિનું પ્રમાણપત્ર
  7. અનામત કેટેગરીના ઉમેદવાર માટે નોન ક્રિમીલેયર
  8. આવકના દાખલાની નકલ 
  9. બેંક પાસબુકના પહેલા પેજ ની ઝેરોક્ષ(અરજદાર પોતાના બેંક એકાઉન્ટ ની)
  10. ડોમિસાઈલ સર્ટીફીકેટ (ફક્ત ગુજરાત ની બહારના ઉમેદવારો માટે ફરજિયાત)
  11. પાસપોર્ટ સાઈઝનો ફોટો (૨ નંગ)
  12. આધાર કાર્ડની નકલ 


વધુ સરળ રીતે સમજવા માટે આ વિડિયો જોઈ લેશો 



ADS 1

વધુ મટિરિયલ મેળવવા નીચે ક્લિક કરવું

વિધાર્થીઓ માટે

WHATSAPP

gifs website

Popular Posts

લેબલ્સ