સમાનાર્થી શબ્દો - બોર્ડ પરીક્ષા - સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી અગત્યના સમાનાર્થી શબ્દો અહીં આપવામાં આવેલ છે જે તમને ખુબ જ ઉપયોગી થશે - Vishal Vaghela ( sarthi support )
⊙ સમાનાર્થી શબ્દો ⊙
આવરણ - ઢાંકણ - આચ્છાદન
સાંપ્રત - વર્તમાન - અર્વાચીન
પ્રબંધ - સંચાલન - વ્યવસ્થા
બ્રાહ્મણ - વિપ્ર- દ્વિજ
સંવત્સરી - મૃત્યુતિથિ - સમચરી
ધૂસાભૂંસા - છોડાં – છોતરાં
અઢળક - અનર્ગળ - પુષ્કળ
શકમંદ - વહેમી - શંકાશીલ
રંજ - ખેદ - દિલગીરી
અવકાશ - સમય - અવસર
વાસના - કામના - ઈચ્છા
ઘોડો - અશ્વ - તોખાર
હલવાઈ - સુખડિયો - કંદોઈ
ઉમંગ - હર્ષ - ખુશી
કલંક - લાંછન - બટ્ટો
વૃત્તિ - વલણ - ઈચ્છા
દાખલો - દૃષ્ટાંત - ઉદાહરણ
શિક્ષા – ઉપદેશ - શિખામણ
કથન - કહેણ - બોલ
સમીપે - નજીક - નિકટ
સુવાળપ - નાજુકતા - કોમળતા
ગોષ્ઠી - વાતચીત - ગોઠડી
મૂડી - પૂંજી - દોલત
રસોડું - પાકશાળા - રાંધણિયું
પ્રદાન - યોગદાન - ફાળો
દુઝે - ઝમે - ટપકે
મંજૂરી - બહાલી - સંમતિ
મનસ્વી - સ્વચ્છંદી - તરંગી
વિવશ - લાચાર - નિરુપાય
ધૈર્ય - ધીરજ - કૃતિ
તેજ - પ્રકાશ - જ્યોતિ
પાણી - જળ - સલિલ
હેમ - સોનું - કંચન
તાતજી - બાપુજી - પિતાજી
વર - પતિ - ધણી
સંગમ - મિલન - મેળાપ
ખડગ - તલવાર - ખાંડુ
શ્વેત - સફેદ - ધવલ
તાન - લીન - મગ્ન
ધાન્ય - અનાજ - ધાન
હિજરાવું - ઝૂરવું - વિરહાગ્નિ
હુતાશન - અગ્નિ – વહિન
ગાભરી - ભયભીત - બીકણ
ઉપાધિ – પીડા - જંજાળ
બુદ્ધિ - મતિ – પ્રજ્ઞા
યૌવન - યુવાની - જુવાની
પદવી - ઉપાધિ - ડિગ્રી
ઉચિત - યોગ્ય - બરાબર
મિથ્યા - ફોગટ - નકામું
અમાનુષી - જંગલી - ક્રૂર
પુસ્તક - ગ્રંથ - ચોપડી
ઓરડો - કક્ષ - ખંડ
અભિપ્રાય - મત - મંતવ્ય
ઊંઘ - નિદ્રા - તંદ્રા
કમળ - પંકજ - પદમ
ભીતિ - ડર - બીક
જવલિત - બળતી – સળગતી
સૌજન્ય - ભલાઈ - સુજનતા
હયાતી - હાજરી - અસ્તિત્વ
તાસીર - પ્રકૃતિ - સ્વભાવ
મંજૂસ - પેટી - પટારો
માંગલ્ય - શુભ - કલ્યાણ
સૂગ - અણગમો - ઘૃણા
પ્રખર - ઉગ્ર - સખત
જરા - થોડું - સહેજ
દર્દ - દુઃખ - નડતર
જગત - વિશ્વ - બ્રહ્માંડ
ઘટના - બનાવ - પ્રસંગ
માફી - દરગુજર - ક્ષમા
અભિલાષા - ઈચ્છા - અરમાન
ફેંસલો - ચુકાદો - નિકાલ
ભૂલ - ખામી - કચાશ
હિંગ - આશ્ચર્ય - નવાઈ
વૃથા - નકામું - વ્યર્થ
કથન - વચન - વેણ
અણમૂલ - અમૂલ્ય - ઉત્તમ
આદિત્ય - સૂર્ય - આફતાબ
શર્વરી - વિભાવરી - રાત્રિ
ધિક્કાર -તિરસ્કાર - અવગણના
અવહેલના - અવગણના - અનાદર
વેર - દુશ્મની - દ્વેષ
દાન - ખેરાત - સખાવત
મહેરબાની - કૃપા - રહેમ
શ્વાન - કૂતરો - ડાઘિયો
નરેશ - નરેન્દ્ર - નૃપતિ
કરૂપ - બદસૂરત - બેડોળ
પહેરામણી - કરિયાવર - દહેજ
સભ્ય - વિવેકી - શિષ્ટ
સેવક - દાસ - નોકર
દોષ - વાંક - અપરાધ
ઘી - ધૃત - અમૃતસાર
શ્યામ - કાળુ - કૃષ્ણ
નીમ - સંકલ્પ - પ્રતિજ્ઞા
મનોહર - રમ્ય - સુંદર
હલવાઈ - સુખડિયો - કંદોઈ
પલંગ - ચારપાઈ - ખાટલો
કિલ્લો - ગઢ - કોટ
પરાક્રમ - બહાદુરી - શૂરાતન
વન - અરણ્ય - કાનન
હથિયાર - શસ્ત્ર - આયુધ
બાણ - શર - તીર
ઘોર - ડરામણું - બિહામણું
પટ - નદીની પહોળાઈ - વિસ્તાર
ખાબકવું - ઊંચેથી પડવું - કૂદી પડવું
ગજ - ચોવીસ તસુનું માપ – લંબાઈ
વિભૂતિ - સંપતિ - દિવ્ય
પસાયતો-ગામનો ચોકિયાત-ગ્રામરક્ષક
દંભ - ડોળ – પાખંડ
ગાળ - અપશબ્દ - અશ્લીલ
જિગરજાન - પ્રાણપ્રિય - દિલોજાન
ભવ - જિંદગી - જન્મારો
પાટ - બાજોઠ - મોટો પાટલો
અચૂક - અવશ્ય - ચોક્કસ
મતલબ - ઉદ્દેશ - આશય
જેલ - કેદખાનું - કારાગાર
ઉપભોગ - મજા લેવી - માણવું
દિવ્ય - વિભૂતિ - ઐશ્વર્ય
સાહચર્ય - સહચાર - સાથ
હિમ - બરફ - કરા
શંકાસ્પદ - શકમંદ - શંકાશીલ
હતભાગી - કમનસીબ - અભાગિયું
દ્વિધાવૃત્તિ - મૂંઝવણ - વિમાસણ
કર્તવ્ય – ફરજ – ધર્મ
નિષ્કારણ - કારણ વગર - અકારણ
મનસ્વી - સ્વછંદી - તરંગી
વિરૂધ્ધ - ઊલટું - અવળું
મોભો - આબરૂ - પ્રતિષ્ઠા
અવહેલના - અનાદર - અવગણના
મહાવરો - ટેવ - અભ્યાસ
સિફતપૂર્વક - ચાલાકીથી - હોશિયારીથી
વત્સલ - વ્હાલી - પ્યારી
મથવું - પ્રયાસ - પ્રયત્ન
દયા - કરૂણા - અનુકંપા
કેળવણી - ભણતર - શિક્ષણ
પરે - પર - ઉપર
વૃદ્ધ - જરઠ - ઘરડું
અભિમાન - ગર્વ - ઘમંડ
હંમેશા - કાયમ - નિત્ય
બાળક - સંતાન - ફરજંદ
હરિ - પ્રભુ - ઈશ્વર
ભડ - શૂરવીર - બહાદુર
ઘર - ગૃહ - નિકેતન
દીકરી - આત્મજા - તનુજા
નગર - પૂર - શહેર
મનુષ્ય - મનુજ - માનવી
તકલીફ - આપદા - મુશ્કેલી
કોયલ - કોકિલ - પરભૃતા
કાગડો - કાગ - વાયસ
મિત્ર - ભેરૂ - ભાઈબંધ
સમંદર - દરિયો - સમુદ્ર
ઓબાળ - ઉબાળ – બળતણ
કમાડ - દરવાજા - બારણાં
સમસમવું - ફફડવું - ગભરાવું
કલેવર - શરીર - ખોળિયું
દારુણ - નિર્દય - કઠોર
આક્રંદ - રુદન - વિલાપ
સમાચાર - સંદેહ - વાવડ
ધન - પૈસા - સંપત્તિ
અમૃત - અમી - પીયૂષ
ગુંબજ - ઘુમ્મટ - ગોખ
સૈયર - સખી - બહેનપણી
પેર - પ્રકાર - રીત
ધ્રુવ - સ્થિર - નિશ્ચિત
કબ્જો - નિયંત્રણ - કાબુ
કંચુકી - કાંચળી - કમખો
વંત્યાક - વેંગણ - રીંગણા
નીમ - નિયમ - વ્રત
મધુશ્રી - મધુર - સુંદર સ્ત્રી
સ્નિગ્ધ - સુંવાળુ - કોમળ
પરીક્ષા - તાવણી - કસોટી
મેઘ - વાદળ - પયોદ
પથારી - શય્યા - સેજ
અપેક્ષા - આશા - ખેવના
ધરતી - ભૂતલ - અવિન
દિપક - દીપ - દીવો
તનુજ - સુત - પુત્ર
મિહિર - દિનકર - ભાસ્કર
ધમાલ - અવાજ - ઘોંઘાટ
રેતી - વાલુકા - ધૂળ
ઈનામ - બક્ષિસ - ભેટ
વદન - ચહેરો - આનન
નારી - મહિલા - વનિતા
શંકા - સંદેહ - વહેમ
શ્રમ - મહેનત - પરિશ્રમ
ખામી - ઊણપ - ઓછપ
ખેપ - સફ૨ - મુસાફરી
નિરંતર - સતત - અવિરત
નૈસર્ગિક - કુદરતી - પ્રાકૃતિક
આવરદા - આયુષ્ય - આયખું
ઓલિયો - સાધુ - સંત
શાણા - ડાહ્યા - સજ્જન
અનુમતિ - આજ્ઞા - રજા
આબરુ - લાજ - મર્યાદા
શોધના - ખોજ - અન્વેષણ
કૂબો - કુટિર - ઝૂંપડી
સરિતા - તટિની - નિર્ઝરિણી
ઉદ્દેશ - હેતુ - ધ્યેય
ઈચ્છા - કામના - આકાંક્ષા
કપટ - પ્રપંચ - છળ
કાજળ - મેશ - આંજણ
હરોળ - હાર - પંક્તિ
તાજુબ - અચરજ - નવાઈ
દૂધ - પય - ક્ષીર
ધનંજય - અર્જુન - ગાંડિવધારી
વિટંબણા - મુશ્કેલી - તકલીફ
શોણિત - રક્ત - લોહી
સંહાર - નાશ - વિનાશ
સપ્ર - સાપ - અહિ
હામ - નિડર - તાકાત
સ્વપ્ન - શોણલું - સપનું
કષ્ટ - પીડા - વ્યથા
વિશ્વાસ - શ્રદ્ધા - ભરોસો
યત્ન - પ્રયત્ન - કોશિષ
સંભાળ - કાળજી - દેખભાળ
પગ - ચરણ - પાદ
સુહાગી - સુભાગી - સુખી
સ્મરણ - યાદ - સંભારણું
પથ્થર - પાષાણ - પહાણ
ડાળ - વિટપ - શાખા
આયનો - દર્પણ - અરીસો
આભાર - પાડ - અહેસાન
ઠઠયા રહેવું - લાચારી ભોગવવી – સહન કરવું
દિશાશૂન્ય - ધ્યેયહિન - સૂઝબૂઝ વિનાનું
અભિરામ - આનંદમય - આનંદમગ્ન
પટંતર - અંતરપટ - પડદો
જૂજવે રૂપે - જુદાં જુદાં રૂપે -અલગ-અલગ રૂપે
લેબાસ - પહેરવેશ - પોશાક
મહેમાન - પરોણો - અતિથિ
વિઘ્ન - સંકટ - મુશ્કેલી
ક્રાંતિ - નવસર્જન - પરિવર્તન
પરમ - ઉત્તમ - શ્રેષ્ઠ
સભ્યતા - વિવેક - વિનય
લવણ - મીઠું - સબરસ
અખતરો - અજમાઈશ - પ્રયોગ
મૂર્ખ - ગમાર - બુધ્ધ
નિરંતર - પ્રવાહિત - સતત
ધૃષ્ટતા - ઉદ્ધતાઈ - બેશરમી
સુધ્ધા - ભેગા - સાથે
વાંક - ગુનો - દોષ
ફરકવું – બતાવું - દેખાવું
સમીપ - નજીક - પાસે
વૃત્તિ - વલણ - ઈચ્છા
અનુકૂળ - બરાબર - યોગ્ય
ઈજા - નુકશાન - હાની
ઊણપ - અધૂરા - ઓછપ
ઉન્માદિની - તોફાની - ગાંડી
ગંભીર - ડાહી - ઠાવકી
બાકોરું - છિંડું - કાણું
ન્યારું - નોખું - અનોખું
પથ - રસ્તો - માર્ગ
સિંચન - આરોપણ - છંટકાવ
આકરું - કઠિન - મુશ્કેલ
બાધ - વિરોધ - વાંધો
વધ - હત્યા - કતલ
યુક્ત - જોડવું - યોગ