By sarthi support

શનિવાર, 25 નવેમ્બર, 2023

તળપદા શબ્દનું શિષ્ટ રૂપ || gujarati vaykran pdf file | std 12 gujarati vaykaran તળપદા શબ્દનું શિષ્ટ રૂપ

 તળપદા શબ્દનું શિષ્ટ રૂપ - બોર્ડ પરીક્ષા માટે ઉપયોગી - સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાન મિત્રો માટે ઉપયોગી થશે by Vaghela Vishal ( Sarthi Support )

         ⊙ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ ⊙

શાખ - સાબિતી

લહે – લે

ન્હોય - ના હોય

ખરી- સાચી

રૂડા – રૂપાળા

તાંહા - ત્યાં

સાહામી-  સામે

ફોક - વ્યર્થ 

ઊંચરે- બોલે

દીઠી – જોઈ 

થોથા - પુસ્તકો

ઓર - વધારે 

સુણું - સાંભળું

થકી – વડે

માસ - મહિનો

વાયરો - પવન

ભવ- જન્મારો

મોરી - મારી

ફાલ - પાક

વાધા – વસ્ત્રો

હયાતી - હાજરી

મુજ- મારી

ઘડી- ક્ષણ

જેહ - જે

તરાહ - પદ્ધતિ

બૂઝે - સમયે

દુઝે-ટપકે

ફીકું –મોળું 

યોજન- જોજન

લાડ -સ્નેહ

સાળું - સાડી

નાઠી - દોડી

પાઈ -  પૈસો

કથવા - કહેવા 

પૂતળી - પ્રતિમા

નાતો - સંબંધ 

જોગું- જેટલું

 તંઈ - ત્યારે

દીઠી - જોઈ

દહ - દસ 

સોપો - શાંતિ

કાજ - કાર્ય 

ટોપરર્ડ- કોપરા

ગ્રહી - પકડી

પેસતો - જતો

વરહ - વર્ષ 

લગણ - સુધી

વાસે - વસવું

ડિલ- શરીર

ચળીતર - ચરિત્ર

બચળાં - બચ્ચા

ભડ- ભડવીર, શૂરવીર

સાટું - બદલો

ભણી - તરફ

વના - વિના

૫ે૨-પ્રકાર

ટાણે - સમયે 

ઓલ્યા - પેલા

ત્યજવા - છોડી દેવા

મજૂસ - પેટી

દળદર - દેવું

અતીત - ભૂતકાળ

વદે – કહે, બોલે

હાટ - બજાર

ગણ - ગુણ

સગડ- ખબર

આપડે - આપણે

આંય - અહીં

વીહ - વીસ

વરહે - વરસે

મલક - પ્રદેશ

કિયારનો - ક્યારનો 

મહાંણાં - મસાણ,સ્મશાન 

હૈડતો – ચાલતો 

ડોબું – ભેંશ 

આયું - આવ્યું 

આલો - આપો 

સાંઠી - કપાસનું સૂકું લાકડું 

થેપાડું - સારી જાતનું ધોતિયું 

પસાયતો - ચોકિયાત

બરડો – પીઠ

બચળો - બચ્ચાં 

ડાંફ - મોટું પગલું 

મ્હેલ - મહેલ

તમ - તમારા

રૈ’વું- રહેવું 

તળે - નીચે

યૉ - રહ્યાં

બેઉ- બંને

કો - કંઈક 

રોંગટાં - રૂંવાડાં

કહાણી - કથા

 ન્યાં - ત્યાં

શે - કેમ

ઓહાણ - યાદ

ગિયું – ગયું

ભાસે - જણાય

હામ - હિંમત

લીરો - વસ્ત્રનો ટુકડો

ઓણ - આ વરસે

મૃત - મરેલા

પુગ્યો - પહોંચ્યો

દીઠી - જોઈ

સાટે - બદલામાં

બટકી - તૂટી

રિયા- રહ્યા 

નસીબ - ક૨મ 

ભીતિ - ભય

જુવાળ - ભરતી 

ચિયો – ક્યો 

દાખડો-તકલીફ

હાલ – ચાલ 

દહ - દસ

રૂદિયા - હૃદય 

પેરે - પહેરે 

ઈસ્તરી - સ્ત્રી 

કણે - પાસે

વસ્તર - વસ્ત્ર

કૂબો - ઝૂંપડી 

ભાસે - જણાય 

ખતરીસો - ગણેશિયો

પડિયા - પડયાં 

વપુ - શરીર 

નિજ - પોતાને

પેસતો - જતો 

વાસે - વસવું

પાતક - પાપ 

સૈયરું - સહિયર

ચંદણ - ચંદન

દપિત - પ્રિય

વરતાતી - ઓળખાતી

મેલિયા - મૂક્યા

હાલશું - ચાલશું

વેદ - બોલે

ઈસ્કોતરો - લાકડાની પેટ

હીંડે - ચાલે

ઊંચરે - કહે

પેઠા – પ્રવેશ કર્યા

ઓખલા - મૂક્યા

ડેલી - દરવાજો

પૂતળી - પ્રતિમા

દંડૂકા – ટૂંકી લાકડી

આલશે - આપશે

અહૂર - સવાર

સૂગ - અણગમો

ફડચ - ટુકડો

ગડાકુ - તમાકુ 

સાલ - વર્ષ 

ત્યાંય - ત્યાં પણ

જોગું - જેટલું 

ખેપ - મુસાફરી 

ઢાંઢો - બળદ

હારે - સાથે

પણે – ત્યાં

નિહાળ - નિશાળ

રાગડા - અવાજ

ધરપત - ધીરજ

કૈંક- કંઈક 

સ્હેજે - સહેજ

ADS 1

વધુ મટિરિયલ મેળવવા નીચે ક્લિક કરવું

વિધાર્થીઓ માટે

WHATSAPP

gifs website

Popular Posts

લેબલ્સ