By sarthi support

શનિવાર, 25 નવેમ્બર, 2023

જોડણી | gujarati jodani | gujarati vaykaran | std 12 gujarati vaykran | jodani

જોડણી, ધોરણ 12 ગુજરાતી જોડણી, std 12 gujarati vaykran - jodani by Vaghela Vishal ( Sarthi Support )

⊙ જોડણી ⊙

સીકસા -  શિક્ષા

પુછડી– પૂંછડી 

વારી - વારિ

ઉરમી – ઊર્મિ 

કઉતુક - કૌતુક

સગમા - સંજ્ઞા

વીટય -વિટપ 

તૃપતી - તૃપ્તિ 

વીચીત્ર - વિચિત્ર

પત્થર- પથ્થર

પૂલટ-કુલટા

વશુધા - વસુધા

મજુરી - મજૂરી

આશું - આંસુ

કુટુમ્બ કુટુંબ

મિઠું -મીઠું

ફિકૂ-ફિકુ 

શક્તી - શક્તિ

સ્તૂતિ – સ્તુતિ

શુર- શૂર 

સિસ – શીશ

વીશ - વિષ

અપુરવ – અપૂર્વ

દમયંતિ - દંપતી

ધુરુષતા - ધૃષ્ટતા

કસ્તુરી - સ્તુરી

શમિપે - સમીપે

અસાઢ – અષાઢ

શુતપુત્ર -સુતપુત્ર 

સોક - શોક 

ભિતિ - ભીતિ

વીવસ - વિવશ

વીલોકી-વિલોકી

ભ્રામણી - બ્રાહ્મણી 

ધુળીયું - ધૂળિયું 

ચાશનિ - ચાળણી 

ભગીતિ - ભગિની 

શુરજ - સૂરજ 

હિચકો –હીંચકો 

ગ્રુહ - ગૃહ 

યુક્તી - યુક્તિ

ઉર્મીલા - ઊર્મિલા 

કાઉન્સીલ - કાઉન્સિલ 

બ્રીટીશ - બ્રિટિશ

સદગૃહસ્થ - સગ્રહસ્થ 

એડમીનીસ્ટ્રેટર - એમિનિસ્ટ્રેટર

ચિથરેચિથરા - ચીંથરેચીંથરાં

નીયમીત - નિયમિત 

સૂક્ષીશિત - સુશિક્ષિત  

સતયાગ્રહિ - સત્યાગ્રહી 

પીપરીયા - પિપરિયાં

નીષેધાત્મક - નિષેધાત્મક

કુતાથતા - કૃતાર્થતા

ભાષાઅભિવ્યક્તી - ભાષાભિવ્યક્તિ

આર્શિવાદ - આશીર્વાદ

ડેસ્ટીટ્યુટ-ડેસ્ટિટ્યૂટ

એન્જીન - એન્જિન

કીંબીલ - કિંબિલ

યુક્તી - યુક્તિ

પૂનઃજીવિત - પુનર્જીવિત 

પરીચારક-પરિચારક

ચતુરંગીજ઼િ - ચતુરંગિણી

પ્રતીનિધી - પ્રતિનિધિ

હીમાયતિ - હિમાયતી

પ્રગતિશિલ - પ્રગતિશીલ

મીજબાનિ - મિજબાની

મુર્ખાઈ- મૂર્ખાઈ

વિવીધ - વિવિધ

હીજરાવુ - હિજરાવું

ખિજડીયે - ખીજડિયે

વીનોદિની - વિનોદિની

ટીફિન - ટિફિન

સિમીત - સીમિત 

આજિવિકા - આજીવિકા

પ્રાચિન - પ્રાચીન

ભિષણતા - ભીષણતા

ઉર્મિરંગી- ઊર્મિરંગી

શુસોભન - સુશોભન 

મીટીંગ - મિટિંગ 

વાલમીકી - વાલ્મિકી 

બીલકુલ-બિલકુલ 

ઉધ્ધાટનવીધી - ઉદ્ઘાટનનવિધિ

રાચરચિલુ-રાચરચીલું 

સીસોટિ - સિસોટી 

વનરાજી - વનરાજિ 

ઉન્માદીનિ - ઉન્માદિની

નીશ્ચિંત - નિશ્ચિંત 

સુધીષ્ઠિર - યુધિષ્ઠિર 

પુજનીક - પૂજનિક

ઐતીહાસીક - ઐતિહાસિક

નીરીક્ષણ - નિરીક્ષણ

કંચૂકિ- કંચુકી

દિકરી- દીકરી

પ્રતીધ્વની - પ્રતિધ્વનિ

નીરિક્ષક-નિરીક્ષક

વિકટોરીયા- વિકટોરિયા

ચીતરાવી - ચિતરાવી

ઊલટાવિ-ઉલટાવવી

ડીરેક્ટર-ડિરેક્ટર

પરીચીત - પરિચિત

પ્રેકટીસ - પ્રેક્ટિસ

હડીયાપાટિ - હડિયાપાટી

નીરભિમાની - નિરભિમાની

ધ્રુજતિ– ધ્રૂજતી 

પરીષદ - પરિષદ

પરીસ્થીતી - પરિસ્થિતિ

બુદ્ધિજિવી - બુદ્ધિજીવી

 મીજબાનિ - મિજબાની 

અસ્તીત્વ - અસ્તિત્વ

સવય સ્વિકૃત - સ્વયંસ્વીકૃત

અપશુકનીયાળ - અપશુકનિયાળ 

 ચિવટપૂર્વક - ચીવટપૂર્વક 

બીસ્કીટ -બિસ્કિટ 

વીવાહીતા – વિવાહિતા

દીગ્વીજય - દિગ્વિજય 

બેફીકરાઈ-બેફિકરાઈ

પરિક્ષા - પરીક્ષા 

અખત્રો - અખતરો 

ભુમીકા - ભૂમિકા 

અહીંસા - અહિંસા 

આર્થીક - આર્થિક 

નીરંતર-નિરંતર

રુપિયા - રૂપિયા 

વીધિ- વિધિ

અનુકુળ - અનુકૂળ

તડબુસ - તડબૂચ 

ઘણીયાણિ -ધણિયાણી

શહનશક્તી - સહનશક્તિ

ચાડીયા - ચાડિયો 

સીફતપૂર્વક - સિફતપૂર્વક

ઉતરિત - ઊતરતી

વાસ્તવીક - વાસ્તવિક

મીટિણ - મિઢીકણ

મીલીટરી - મિલિટરી

નિતી - નીતિ

દીનચર્યા-દિનચર્યા

કવિયિત્ર- કવિયત્રી

પ્રતીનીધી - પ્રતિનિધિ

બીલાડિ-બિલાડી

પરીશીષ્ટ - પરિશિષ્ટ

અખીલ - અખિલ

શ્રુતિ - શ્રુતિ

સ્મૃતી-સ્મૃતિ 

જિર્ણોધાર - જીર્ણોદ્વાર

સહનશક્તી - સહનશક્તિ

મહામૂલું - મહામૂલું 

જિવનસુત્ર - જીવનસૂત્ર

હીમાલય - હિમાલય

નીર્ભયતા - નિર્ભયતા

ખાતરીયું - ખાતરિયુ

વીપરિત - વિપરીત

નીમીશ - નિમિષ

અમુતસ્ત્રાવીયા - અમૃતસ્રાવિયા 

અપરીગ્રહ - અપરિગ્રહ 

આધ્યાત્મીક - આધ્યાત્મિક

એલીસબીજ- એલિસબ્રિજ

સ્વિકારિ - સ્વીકારી

ગણત્રી- ગણતરી

પરીગ્રહ - પરિગ્રહ

પરિણિત - પરીણિત 

નિલાંબર- નીલાંબર 

મનસુબો - મનસૂબો

ADS 1

વધુ મટિરિયલ મેળવવા નીચે ક્લિક કરવું

વિધાર્થીઓ માટે

WHATSAPP

gifs website

Popular Posts

લેબલ્સ